PRABHATNA PUSHPO

449 499 (10% Off)
Name: પ્રભાતનાં પુષ્પો
SKU Code: 5480
Author: VAJU KOTAK
Publisher: CHITRALEKHA
Weigth (gms): 450
Year: 2015
Pages: 318
ISBN: 9788193174470
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

"પ્રભાતનાં પુષ્પો"
પ્રભાતનાં પુષ્પો એ વજુ કોટકનું સૌથી લોકપ્રિય પુસ્તક છે. અગાઉ ચિત્રપટ નામના સામયિકમાં તે કોલમ આવતી હતી. તે વખતે આ કોલમ એટલી બધી લોકપ્રિય થઈ હતી કે ન પૂછો વાત. વજુ કોટકની આ કોલમે તેમને આગવી ઓળખ અપાવી. પછી તો પુસ્તક સ્વરૂપે કોલમમાંના લેખો પ્રગટ થયાં અને પુસ્તકને પણ અઢળક લોકચાહના મળી અને જોતજોતામાં તેની પંદર આવૃત્તિઓ પણ થઈ ગઈ.