PREMNA 8 NIYAMO

359 399 (10% Off)
Name: પ્રેમના ૮ નિયમો
SKU Code: 9990
Author: JAY SHETTY
Weigth (gms): 250
Year: 2025
Pages: 308
ISBN: 9789349358577
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ પુસ્તક Think Like a Monk ના લેખક, જય શેટ્ટી,

પ્રાચીન જ્ઞાન અને નવીન સમજના આધારે, પ્રેમના દરેક તબક્કાને સમજાવતું

માર્ગદર્શન આપે છે.

 

'કોઈ પણ વ્યક્તિ આપણને પોતાની પાસે બેસાડીને પ્રેમ કેવી રીતે કરવો તે શીખવતું

નથી. તેથી આપણે અત્યાર સુધી સંબંધોમાં માત્ર રોમેન્ટિક મૂવી અને પોપ કલ્ચરથી

મળેલી સમજ સાથે પ્રવેશીએ છીએ.

 

'જય શેટ્ટી પ્રેમને કોઈ અદશ્ય સંકલ્પના કે જૂની કહેવતોની જેમ રજૂ કરવાનું ટાળે છે. તે

સંબંધોને મજબૂત બનાવવાની, સાચો જીવનસાથી શોધવાની અને સ્વને પ્રેમ કરવાની

ખાસ રીતો સમજાવે છે. તે બતાવે છે કે બ્રેકઅપ પછી જીવન કેવી રીતે આગળ વધારવું.

તેમણે પ્રથમ મુલાકાતથી લઇને છૂટાછેડા સુધી વેદિક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પરથી

પ્રેરણા લઇને સંબંધોના સમગ્ર ચક્રને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ સમજાવે છે કે

ખોટા વચનો અને અસંતોષકારક સાથીઓથી કેવી રીતે બચવું.

 

'જય શેઠ્ઠીના આઠ નિયમોને જીવીને, આપણે પોતાને, પોતાના સાથીને

અને સમગ્ર જગતને વધુ સારી રીતે પ્રેમ કરી શકીએ છીએ.