PRERNANI PANKHE : SAPNANI SIDDHI

248 275 (10% Off)
Name: પ્રેરણાની પાંખે : સપનાની સિદ્ધિ
SKU Code: 10343
Weigth (gms): 250
Year: 2026
Pages: 150
ISBN: 9789366575261
Availability: In Stock

વિચારોથી સમજણ સુધી… સમજણથી અમલ સુધી... અને અમલથી સપનાંની સિદ્ધિ સુધીની યાત્રા.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

  • પ્રેરણા માત્ર વિચાર નથી, જીવનને દિશા આપતી શક્તિ છે.
  • દરેક સપનાંને સિદ્ધિ સુધી પહોંચવા પ્રેરણાની પાંખોની જરૂ૨ પડે છે.
  • ‘શું?”, ‘શા માટે?” અને ‘કઈ રીતે?’ના જવાબો શોધતી જીવનયાત્રા.
  • વિચારોથી સમજણ સુધી અને સમજણથી અમલ સુધીનો પ્રેરક પ્રવાસ.
  • જીવનના નાના નિર્ણયો પણ મોટી સિદ્ધિઓનું બીજ બની શકે છે.
  • આ પુસ્તક વાંચવા માટે નહીં, જીવનમાં ઉતા૨વા માટે છે.
  • એક વિચા૨, એક પગલું અને એક પ્રેરણા - સપનાંથી સિદ્ધિ સુધી.
  • વિચારોથી સમજણ સુધી... સમજણથી અમલ સુધી... અને અમલથી સપનાંની સિદ્ધિ સુધીની યાત્રા.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત