QUICK TIPS ON SECRET LAW OF ATTRACTION

63 70 (10% Off)
Name: ક્વિક ટિપ્સ ઓન સિક્રેટ લો ઓફ એટ્રેક્શન
SKU Code: 10007
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2025
Pages: 48
ISBN: 9789393542779
Availability: In Stock

ક્વિક ટિપ્સ ઓન સિક્રેટ લો ઓફ એટ્રેક્શન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ શ્રેણી વિષે:
ઇન્સ્ટાગ્રામ રીલના આ યુગમાં, મોટાં થોથાં જેવાં પુસ્તકો વાંચી, જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે જરૂરી ધીરજ ખૂબ ઓછા લોકો પાસે હોય છે. આ સમસ્યાનો ઉકેલ છે – આ ‘ક્વિક ટિપ્સ સિરીઝ’.
આ સિરીઝમાં, જે તે વિષય પર ઉપલબ્ધ તમામ સાહિત્યનો અભ્યાસ કરી, માત્ર જે તે કૌશલ્ય માટે શું કરવું તેની જ ચર્ચા કરવામાં આવી છે. દરેક પગલું સ્પષ્ટપણે અને ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પુસ્તકમાં ‘શા માટે કરવું’ એના બદલે ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.