RAHASYA MRUTYUTHI PUNARJANMA SUDHI : HIDDEN TRUTH SHRENI

239 265 (10% Off)
Name: રહસ્ય મૃત્યુથી પુનર્જન્મ સુધી
SKU Code: 10351
Author: JAYESH DAVE
Weigth (gms): 200
Year: 2025
Pages: 132
ISBN: 9789366574974
Availability: In Stock

રહસ્ય મૃત્યુથી પુનર્જન્મ સુધી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણા જેવી જ દુનિયા પિતૃઓની પણ તેમના લોકમાં હોય છે

અને તેની સાબિતીઓ પણ મળતી રહે છે.

અદાલતમાં ઉપસ્થિત જજ સહિત સહુએ પિતૃની ઉપસ્થિતિનો અનુભવ કર્યો.

મૃત્યુ પામેલી પુત્રીએ સદેહે હાજ૨ થઈ માતાનો પ્રેમથી હાથ પકડ્યો.

જસવી૨ પુનઃજિવિત થયો,

પરંતુ તે જસવી૨ ન હતો કોઈ અન્ય જ હતું!

સાંસદ કાર્ન રોસ ઘરે પથારીમાં સૂતા હતા અને હાઉસ ઑફ લૉર્ડ્ઝમાં પણ મોજૂદ હતા.

એક સામાન્ય ખુરશીના અભિશાપથી ૬૦ લોકોએ જીવ ગુમાવ્યા.

નંદ સામ્રાજ્યના અંત અને મૌર્ય સામ્રાજ્યના ઉદય પાછળ પરકાયા પ્રવેશ નિમિત્ત બન્યું હતું.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત