RELATIONSHIP IN SHORT

113 125 (10% Off)
Name: રિલેશનશિપ ઈન શોર્ટ
SKU Code: 10214
Publisher: ZEN OPUS
Weigth (gms): 100
Year: 2021
Pages: 56
ISBN: 9789392592065
Availability: In Stock

રિલેશનશિપ ઈન શોર્ટ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સિલર નથી. જિંદગીના દરેક વળાંકે, ઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થતાં, અથડાતાં-કૂટાતાં જે શીખી છું એ તમારા સૌ સાથે વહેંચીને સંતોષ લઉં છું કે કોઈને પણ જો આમાંથી કશું મળે તો મારો સંઘર્ષ અને પ્રવાસ સાર્થક છે! ‘રિલેશનશિપ’ શબ્દનો અર્થ દરેક માટે જુદો છે. વ્યક્તિગત સંદર્ભમાં સલાહ કે સૂચન શક્ય નથી, પરંતુ આ ‘ઇન શૉર્ટ’ના વિચારો કદાચ તમને મદદરૂપ નીવડે એવો પ્રયાસ છે. 

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત