RESHAM DANKH PART: 1 & 2

779 865 (10% Off)
Name: રેશમ ડંખ ભાગ: ૧ અને ૨
SKU Code: 10378
Weigth (gms): 990
Year: 2022
Pages: 771
ISBN: 9789393223111 : 9789393223142
Availability: In Stock

રેશમ ડંખ ભાગ: ૧ અને ૨

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

રેશમડંખ : વાચનનો એક અવિસ્મરણીય અનુભવ. હેમરાજબાપાના ત્રણ સંતાન. મોટો જ્યોતિન તડ ને ફડ બોલનારો બાટલી માસ્ટર. નાનો પલ્લ્વ એટલે રંગીન લહેરીલાલા. કરોડોનો કારોબાર સંભાળનાર વચેટ દીકરો — એ આપણી નવલકથાનો નાયક — આદિત્ય હેમરાજ. લગ્નજીવનના એક દાયકા પછી જન્મેલો પુત્ર દેવ. એ આદિત્યના જિગરનો ટુકડો છે. દેવની એક વાત પર આદિત્ય પોતાનો રેશમનો કારોબાર સંકેલી લે છે. પરિણામે અનેક દુશ્મનો ઊભા થાય છે. એમાંથી કોઈક ભાન ભૂલે છે. છ વર્ષના માસૂમ દેવની હત્યા પછી આદિત્યના જીવનનું એક જ ધ્યેય છે — વેરની વસૂલાત! આદિત્ય ઠંડા કલેજે દેવના હત્યારાની શોધ આરંભે છે અને એ પછી લાગણીના તાણાવાણા વચ્ચે ખોફનાક વેરની કથા આકાર લે છે. નાટ્યલેખક આતિશ કાપડિયાના કથાબીજ પરથી આ નવલકથા લખવામાં સમર્થ સર્જક મહેશ યાજ્ઞિકની કલમે કમાલ કરી છે. અવનવી ઘટનાઓ વચ્ચે કથાપ્રવાહ વેગવાન રીતે આગળ વધે છે કે વાચકને સતત જકડી રાખે છે. રેશમડંખ માત્ર ક્રાઇમકથા કે સસ્પેન્સ થ્રીલર નથી, પણ ખરા અર્થમાં કુટુંબકથા–સમાજકથા છે.



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત