SAAT SOPAN SUKH ANE SAFALTANA

167 185 (10% Off)
Name: સાત સોપાન સુખ અને સફળતાનાં
SKU Code: 8775
Weigth (gms): 300
Year: 2013
Pages: 248
ISBN: 9788189720865
Availability: In Stock

સાત સોપાન સુખ અને સફળતાનાં

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

'સાત સોપાન સુખ અને સફળતાના' આમ તો દરેક માણસનું મિશન અર્થાત જીવન ધ્યેય જુદું જુદું હોય છે. વિશ્વમાં જેમ બે માણસો એકદમ એક સરખા નથી હોતા તે મુજબ દરેકને એક સરખા અનુભવો નથી. થતા કે નથી થતો એક સમાન ઉછેર આપણા વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લઈને આપણે બીજાઓ પાસેથી ઘણું ઘણું શીખી શકીએ છીએ અને અનુભવોની કાળજી લઈને તથા એકબીજા સાથે વહેચીને આપણે સુખ અને સફળતા મેળવી શકીએ છીએ. ટકાઉ સુખ અને સફળતા પ્રાપ્ત કરવા માટે અનુભવોને યોગ્ય ર્દ્ષ્ટિબીન્દુમાં મુકીને જોતા એ માટેના સાત સોપાન મનમાં સ્ફ્રુર્યા આ સાત સોપાનની સફર આ મુજબ છે : 1. પસંદગીનો અધિકાર 2. આત્મ-સરાહના 3. જવાબદારી 4. વિઝેન અને ઉદેશ 5. વચનબદ્ધતા 6. સક્રીયાત્મકતા 7. યોગદાન આ રીતે આપુસ્ત્ક માં બહુજ ખૂબી થી દર્શાવ્યું છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત