SACHIN TENDULKAR: MARI JIVANKATHA

536 595 (10% Off)
Name: સચિન તેંડુલકર: પ્લેઇંગ ઈટ માય વેય: મારી જીવનકથા
SKU Code: 5638
Weigth (gms): 750
Year: 2015
Pages: 488
ISBN: 9789351980407
Availability: In Stock

સચિન તેંડુલકર: પ્લેઇંગ ઈટ માય વેય: મારી જીવનકથા

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

સચિન તેન્ડુલકરને ભારતમાં ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. તેણે ભારતીય ક્રિકેટ જગતમાં અનેક રેકોર્ડ સર્જ્યા અને ભારતીય ક્રિકેટને એક નવો જ આયામ આપ્યો. આટલા ઉચ્ચ ગજાના ક્રિકેટર હોવા ઉપરાંત વ્યક્તિ તરીકે પણ તે ઉમદા અને નમ્ર છે, તેમાં તેની મહાનતા છે. આવા મહાન ક્રિકેટરની લાઇફ વિશે જાણવું સૌ કોઈ ક્રિકેટ રસિકોને ગમશે જ. માત્ર ક્રિકેટ રસિકોને જ નહીં દરેક માણસને સચિનના જીવનના સંઘર્ષ અને તેમાંથી મેળવેલી સફળતા વિશે જાણવું અવશ્ય ગમશે જ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત