SAFALTANA ANMOL PAATH

359 399 (10% Off)
Name: સફળતાના અનમોલ પાઠ
SKU Code: 10112
Weigth (gms): 250
Year: 2025
Pages: 234
ISBN: 9789355435200
Availability: In Stock

SAFALTANA ANMOL PAATH : GUJARATI TRANSLATION OF THE ANSWER HOW TO TAKE CHARGE OF YOUR LIFE & BECOME THE PERSON YOU WANT TO BE

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એલન અને બાર્બરા પીઝે વિશ્વભરમાં 27 મિલિયન પુસ્તકો વેચ્યાં છે! જાણો કે કેવી રીતે સકારાત્મક વિચારસરણી તમારું જીવન બદલી શકે છે અને

તમને તમારાં લક્ષ્યો સુધી સરળતાથી પહોંચવામાં મદદ કરી શકે છે.

આ ગ્રાઉન્ડબ્રેકિંગ પુસ્તક, એલન અને બાર્બરા પીઝ, ધ ડેફિનેટિવ બૂક ઑફ બોડી લેંગ્વેજ અને વ્હાય મેન ડોન્ટ લિસન ઍન્ડ વુમન કાન્ટ રીડ મેપ્સ'ના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખકો, તેમની સફળતાની સફરમાં શીખેલી ટિપ્સ અને શાણપણ શે૨ કરે છે. આમાં તેઓ તમને જણાવે છે કે, લક્ષ્યોને પ્રાપ્ત કરવા કેવી રીતે શક્ય છે. તેઓ તમારી માનસિકતાને ફરીથી ગોઠવીને, તમારું ધ્યાન વધુ સ્પષ્ટ કરીને તમારી મહત્ત્વાકાંક્ષાઓને સાકા૨ ક૨વામાં તમારી મદદ કરે છે, જેથી તમે રસ્તામાં અવરોધોને બદલે તકો જોઈ શકો. જ્યારે સમય મુશ્કેલ હતો, ત્યારે એલન અને બાર્બરા વિજ્ઞાન ત૨ફ વળ્યા અને અભ્યાસો શોધ્યા જે દર્શાવે છે કે મગજને શીખવવામાં આવે છે કે નિષ્ફળતાને સફળતામાં કેવી રીતે ફેરવવી.

આ પુસ્તક તમને કહેશે કે:

 

·       સફળતા હાંસલ કરવા માટે તમારા મગજની શક્તિનો ઉપયોગ કરો, જેને વિજ્ઞાને સાબિત કર્યું છે.

·       લક્ષ્યો નક્કી ક૨વા માટે આત્મવિશ્વાસ મેળવો અને જીવનમાં યોગ્ય દિશા શોધવા માટે તમારી નોકરી, સંબંધો અથવા જીવનશૈલી બદલો.

·       અવરોધો દૂર કરો, પછી ભલે તે ગમે તેટલા મુશ્કેલ લાગે.

·       તમારા જીવનના સંજોગો માટે જવાબદારી લો.

·       વિઝ્યુલાઇઝેશનની કળા અને સકારાત્મક વિચારોની શક્તિનો સફળતાપૂર્વક ઉપયોગ કરો.

·       ભય, તણાવ અને ચિંતાનો સામનો કેવી રીતે કરવો?

·       કયારેય હતાશ થશો નહીં.

આ એક સુલભ અને વ્યવહારુ માર્ગદર્શિકા છે, જે તમને પ્રથમ પગલાં લેવામાં મદદ ક૨શે અને તમને જીવનમાં શું જોઈએ છે તે કેવી રીતે શોધવું અને અનુભવવું તે તમને બતાવશે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત