SAFALTANO SURYODAY TAMARI JINDGIMA

158 175 (10% Off)
Name: સફળતાનો સૂર્યોદય તમારી જિંદગીમાં
SKU Code: 10301
Weigth (gms): 200
Year: 2022
Pages: 112
ISBN: 9789393223067
Availability: In Stock

સફળતાનો સૂર્યોદય તમારી જિંદગીમાં

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અસરકારક કે સફળ બનવા તરફનો માર્ગ ચીંધતાં ૫૦
પ્રકરણ...

દરેક પ્રકરણનો ઉપાડ કોઈ વાર્તા, સત્ય ઘટના, તાર્કિક દલીલ કે પ્રયોગને ટૂંકમાં વર્ણવીને વિષયનો ઉઘાડ...

પછી એમાંથી સફ્ળતા સંબંધી જે પરિબળ બહાર આવતું હોય એની ટૂંકી સમજ...

ત્યાર બાદ એ પરિબળ શું છે, એને અમલમાં મૂકવાની શા માટે જરૂર છે ને એને અમલમાં કઈ રીતે મૂકી શકાય એની પ્રોસેસ-પ્રક્રિયા...

સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગ કંડારતી રસપ્રદ વાંચનસામગ્રી...

એક માર્ગદર્શિકા - ગાઇડ સ્વરૂપ વાંચનસંપુટ...

દરેક વયના વાચકો માટે બહુ થોડા સમયમાં એક બેઠકે વાંચી શકાય એવાં સંક્ષિપ્ત પણ અસરકારક પ્રકરણો...

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત