SAMAY SATHE SELFIE

135 150 (10% Off)
Name: સમય સાથે સેલ્ફી
SKU Code: 7248
Weigth (gms): 170
Year: 2019
Pages: 112
ISBN: 9789388882705
Availability: In Stock

સમય સાથે સેલ્ફી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સેલ્ફી લેવામાં સ્વાર્થ છે જેમની સંગાથે સેલ્ફી લીધો છે એમની સંગાથે સમય સ્થિર થઈ જાય એનો સ્વાર્થ... એમાંથી ન દેખાય એવી એસીડીટી ઉદાસીથી નિરાશા સુધીના અણજાણ્યા જોડે વાતોએ ચડે છે. સેલ્ફી લેનારો અને જોનારો બંને નજીક હોવા છતાં દૂર જાય છે. જેને બધું જ સ્થિર કરી દેવું છે. બધું જ કોઈકની જોડે સ્થગિત કરી દેવું છે એના માટે છે, સેલ્ફી! સંબંધોથી થાકી જઈને એના એ જ સંબંધો જોડે સેલ્ફી પડાવીને આપણા સ્મિતને વર્ષોથી ઉંમરના ઉઝરડા પડ્યા છે. સાચો સેલ્ફીતો સમય પાડે છે. ફોટામાં હોય તોય ન દેખાય! હાથમાં બંધાય પણ બાંધી ન શકાય આ પુસ્તકની કવિતા અને એનો આસ્વાદ હૃદયમાં કેદ થયેલા સમય સાથે ચૂપચાપ આપણે જ આપણને ઊજવી શકીએ એવો જોવા જેવો ક્લિક કરે છે... સમય સાથે સેલ્ફી

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત