SAMPURNA PANCHTANTRA (KB)

355 395 (10% Off)
Name: સંપૂર્ણ પંચતંત્ર
SKU Code: 10013
Publisher: KBOOKS
Weigth (gms): 400
Year: 2023
Pages: 384
ISBN: 9789393542212
Availability: In Stock

ગુજરાતીમાં સૌ-પ્રથમ પંચતંત્રનો સંપૂર્ણ અનુવાદ.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આપણે ત્યાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેણે પંચતંત્રની કથાઓ સાંભળી ન હોય; સાથે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેણે પંચતંત્રની કથાઓ મૂળ સ્વરૂપે વાંચી અથવા સાંભળી હોય !
મોટાભાગનાં પુસ્તકો પંચતંત્રની વાર્તાઓમાંથી ‘બોધ’ની બાદબાકી કરીને રજૂ કરવામાં આવે છે. બોધની બાદબાકી એટલે કેરી ખાવી હોય તો રસની બાદબાકી કરી, માત્ર છાલ અને ગોટલા ખાવા ! દવાની ગોળી ફેંકી દઈ રેપર ખાઈ જવું !
પ્રસ્તુત પુસ્તકમાં પંચતંત્રનો પૂર્ણ સરળ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પંચતંત્રનું બોધ સહિતનું આ પુસ્તક તો મનોરંજન સાથે સફળ જીવનના સદીઓ જૂના અને અજમાવેલા અનેક ‘ફંડા’ શીખવી જાય છે.