SAMPURNA VETAL PACHISI

225 250 (10% Off)
Name: સંપૂર્ણ વેતાળ પચીસી
SKU Code: 10014
Publisher: KBOOKS
Weigth (gms): 300
Year: 2024
Pages: 240
ISBN: 9789393542267
Availability: In Stock

ગુજરાતીમાં સૌ-પ્રથમ સંપૂર્ણ વેતાળ પચીસીની રજૂઆત

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પ્રસ્તુત છે ગુજરાતીમાં સૌ-પ્રથમ સંપૂર્ણ વેતાળ પચીસી…

જેની વાર્તાઓ ‘વિક્રમ અને વેતાળ’ની કથાઓ તરીકે સૌ કોઈએ ક્યારેક તો માણી જ હશે. વેતાળ દ્વારા વર્ણવવામાં આવેલી આ રસપ્રદ વાર્તાઓમાં અનેક ગૂઢાર્થો છૂપાયેલા છે, જે આપણને વિવેક શીખવે છે, સાચું-ખોટું પારખવાની દૃષ્ટિ પ્રદાન કરે છે અને, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની આપણી ક્ષમતા વિકસાવે છે.

આ પુસ્તકને વાર્તાને અનુરૂપ અનોખા ગ્રાફિક્સ સાથે સજાવવામાં આવ્યું છે.