SELF MANAGEMENT IN SHORT

113 125 (10% Off)
Name: સેલ્ફ મેનેજમેન્ટ ઈન શોર્ટ
SKU Code: 10218
Publisher: ZEN OPUS
Weigth (gms): 100
Year: 2022
Pages: 56
ISBN: 9789392592119
Availability: In Stock

સેલ્ફ મેનેજમેન્ટ ઈન શોર્ટ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સિલર નથી. જિંદગીના દરેક વળાંકે, ઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થતાં, અથડાતાં-કૂટાતાં જે શીખી છું એ તમારા સૌ સાથે વહેંચીને સંતોષ લઉં છું કે કોઈને પણ જો આમાંથી કશું મળે તો મારો સંઘર્ષ અને પ્રવાસ સાર્થક છે! ‘સેલ્ફ મૅનેજમેન્ટ’ એટલે માત્ર દુઃખ, ડિપ્રેશન કે સમસ્યામાંથી નીકળવાનો રસ્તો નહીં... બલ્કે રોજ સવારે પોતાને થોડા વધુ બહેતર વ્યક્તિ, થોડા વધુ બૅલેન્સ્ડ માણસ બનાવવાનું નાનકડું પગલું! ચાલો સાથે મળીને એક શાંત અને સંતુષ્ટ સ્નેહપૂર્ણ સમાજ બનાવવાનો પ્રયાસ કરીએ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત