SHAHABUDDIN RATHOD : SADABAHAR HASYA

122 135 (10% Off)
Name: શાહબુદ્દીન રાઠોડ : સદાબહાર હાસ્ય
SKU Code: 10182
Weigth (gms): 140
Year: 2023
Pages: 116
ISBN: 9789381336595
Availability: In Stock

શાહબુદ્દીન રાઠોડ : સદાબહાર હાસ્ય

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

હસે એ શ્વસે

હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે.

હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું બચી ગયું છે.

વિક્ટર બોર્જનું વિધાન છે કે: Laughter is the Shortest distance between two people. હાસ્ય અંતર-અંતર વચ્ચેનું અંતર ઘટાડે છે.

હસે એ જ શ્વસે – એ સૂત્રને સાકાર કરે તેવા હાસ્યનિબંધો અને હાસ્યવાર્તાઓ આ સંગ્રહમાં તમારી રાહ જોઈ રહ્યાં છે; તમને ખડખડાટ હસાવવા માટે…!

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત