SHARE IT: SURESH DALAL

89 99 (10% Off)
Name: SHARE IT: સુરેશ દલાલ
SKU Code: 7182
Author: SURESH DALAL
Publisher: KBOOKS
Weigth (gms): 120
Year: 2018
Pages: 96
ISBN: 9789386343314
Availability: In Stock

Share It : સુરેશ દલાલ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ શ્રેણી વિષે:

બીજાને વંચાવ્યા વગર ચેન ન પડે તેવી પુસ્તક શ્રેણી!

Share It શ્રેણીનું આ પુસ્તક એટલે કોઈ એક સર્જકના સમગ્ર લખાણોમાંથી ખૂબ ગમી ગયું હોય, યાદ રહી જાય તેવું હોય, બીજાને વંચાવ્યા વગર ચેન ન પડે તેવું હોય, વાંચતી વખતે મોઢામાંથી ‘આહ’ કે ‘વાહ’ નીકળી ગયું હોય તેવા તમામ લખાણોનો સરવાળો. પોતાના પ્રિય લેખકના ગમતાં લખાણના અંશો ઘણા વાચકો ફેસબૂક કે વોટ્સએપ પર વહેતાં મૂકતા હોય છે એ જ વસ્તુ અહીં પુસ્તક સ્વરૂપે રજૂ કરી છે.

આ પુસ્તક શ્રેણીમાં દરેક સર્જકના કુલ 90 લખાણોના અમૂલ્ય અંશ લેવામાં આવ્યા છે. લેખકનું પ્રાપ્ય હોય તેવું સમગ્ર લખાણ જોઈ જઈ આ 90 અંશોનું ચયન કરવામાં આવ્યું છે. આ પુસ્તક ખાણકામ નથી નકશીકામ છે. ખાણકામમાં તો ધૂળ અને ઢેફા ભાંગી સોનું કે હીરા મેળવવાની વાત છે, જ્યારે અહીં તો 24 કેરેટના સોનામાંથી મનને મોહી લે તેવું નકશીકામ કર્યું છે.