SHOW MUST GO ON

179 199 (10% Off)
Name: શો મસ્ટ ગો ઓન
SKU Code: 9043
Weigth (gms): 170
Year: 2020
Pages: 160
ISBN: 9789390298365
Availability: In Stock

શો મસ્ટ ગો ઓન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

…હાસ્ય એ કદાચ અઘરામાં અઘરી કળા છે. આ હાસ્યને ઠેઠ લગી નિભાવવું એ અત્યંત કપરું કામ છે. એમના હાસ્યસભર વક્તવ્ય પાછળ કેટલીયે બારીક અને માર્મિક વાતોના અણસારા-ભણકારા હોય છે. હાસ્યની કરોડરજ્જુ તત્ત્વજ્ઞાન હોય છે. કેટલીક તાત્ત્વિક વાતો પણ તેમાં લપાયેલી હોય છે. શાહબુદ્દીનમાં આ બધું જ જોવા-સાંભળવા મળે. નિરીક્ષણ, સંવેદનશક્તિ અને ભરપૂર વાંચન વિના આ શક્ય નથી. આ કલાકાર પાસે અનેક અનુભવો છે. વાતને વળ ચડાવીને કહેતાં આવડે છે. ઉત્તમ હાસ્ય કડવાશમાંથી નથી પ્રગટતું પણ કરુણામાંથી પ્રગટે છે. ઘણી વાર આપણે જાણે કે આંસુની અવેજીમાં હસતા હોઈએ છીએ. જીવનમાં ઘણુંબધું હસવા જેવું છે કે હસી કાઢવા જેવું છે. એની વાત આપણને રહી રહીને સમજાય છે.
– સુરેશ દલાલ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત