SPIRITUAL MONEY

224 249 (10% Off)
Name: સ્પિરિચ્યુઅલ મની
SKU Code: 10255
Weigth (gms): 200
Year: 2024
Pages: 128
ISBN: 9789393235572
Availability: In Stock

સ્પિરિચ્યુઅલ મની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

હાર્દિક નાયક, છેલ્લાં 28 વર્ષથી ફાયનાન્સિયલ પ્રોડક્ટસ્ ડિસ્ટ્રીબ્યુટર્સ તરીકે કાર્યરત છે. નવસારીમાં 1994થી શરૂ કરેલ વ્યવસાયિક કારકિર્દીથી તેઓ આજે દક્ષિણ ગુજરાતમાં એક જાણીતી અને પ્રતિષ્ઠિત નામના ધરાવે છે. રોકાણકારોને પ્રમાણિકમાર્ગદર્શન દ્વારા સમૃદ્ધિનાં માર્ગે વાળી શકાય અને ટકાવી શકાય એવી દ્રઢ માન્યતા તેઓ ધરાવે છે. છેલ્લાં 28 વર્ષોમાં એમણે 1000થી પણ વધુ રોકાણ વિશે જાગૃતિ માટેનાં સેમિનારો કર્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આજે સમૃદ્ધિનાં શિખર પર પહોંચેલા શ્રી હાર્દિક નાયક, પોતે અનુભવી રોકાણકારો પાસેથી

શીખેલું બધુ જ જ્ઞાન રોકાણકારોમાં હંમેશા વહેંચતા રહે છે. વિવિધ પ્રકારનાં લાંબાગાળાનાં રોકાણકારો માટે નાણાકીય આયોજન કરવા મિલિયોનેર ક્લબ, બિલિયોનેર ક્લબ, ડેલ્હી-વેલ્બી હેપ્પી ફેમીલી, ઘરની મૂનિમજી જેવા કોન્સેપ્ટસ્ની રચના શ્રી નાયકે કરી છે, જેનું બખૂબી અમલ કરી રોકાણકારો સમૃદ્ધિનાં માર્ગે આગળ વધી રહ્યાં છે. ખૂબ સારાં વાચક અને વક્તા એવા, શ્રી નાયક વર્ષોથી પોતાની કંપનીમાંથી રોકાણકારો માટે પ્રસિદ્ધ થતાં માસિક સમાચાર પત્ર તેમજ અન્ય માધ્યમોમાં પોતાના વિચારો અને સુઝાવો નિયમિતરૂપે લખતાં રહ્યાં છે. હવે શ્રી નાયક આ પુસ્તક તેમજ અન્ય બીજા 5 પુસ્તકો થકી લેખક તરીકે પણ ઉભરી રહ્યાં છે.

 


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત