STUDENT MASTERY

180 200 (10% Off)
Name: સ્ટુડન્ટ માસ્ટરી
SKU Code: 8471
Weigth (gms): 300
Year: 2015
Pages: 216
ISBN: 9789385069321
Availability: In Stock

સ્ટુડન્ટ માસ્ટરી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

Best Selling Gujarati Book for Students.


|| સ્ટુડન્ટ માસ્ટરી પુસ્તકના ફાયદાઓ ||

+ આખું પુસ્તક પેજ નંબર સાથે યાદ રાખી શકશો.

+ ફટાફટ અને લાંબા સમય સુધી યાદ રાખતા શીખશો.

+ જેમ કે ઇતિહાસની તારીખો, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાનની હકીકતો, વિજ્ઞાનના વિવિધ કોષ્ટકો, અણુઓના પરમાણું ક્રમાંક, વગેરે

+ MCQ, ખાલી જગ્યાઓ, જોડકણા, સુત્રો, વ્યાખ્યાઓ, લાંબા જવાબો, ભાષણો, નિબંધો, આખું ચેપ્ટર પેજ નંબર સાથે... વગેરે

+ દરેક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે શીખશો. સામાન્ય વિધાર્થીમાંથી માસ્ટર વિધાર્થી બનતા શીખશો. કરિયર પ્લાનિંગ કરતા શીખશો.

+ પરીક્ષાનો ભય દુર થશે અને આત્મવિશ્વાસુ બનશો.

+ તનાવ રહિત અભ્યાસ કરતા શીખશો.

+ અભ્યાસમાં એકાગ્રતા અને રસ વધારતા શીખશો.

+ ભણતરમાં સારા માર્ક્સ મેળવશો.

+ આ ઉપરાંત ઘણું બધું.

|| સ્ટુડન્ટ માસ્ટરી પુસ્તક કોના માટે ઉપયોગી છે? ||

+ શાળા કોલેજમાં ભણતા દરેક વિદ્યાર્થી, માતાપિતા અને શિક્ષકો માટે ખુબ જ ઉપયોગી.

+ ધોરણ ૫ થી ૧૨ માં ભણતા વિધાર્થીઓને વાંચવા લાયક પુસ્તક.


|| સ્ટુડન્ટ માસ્ટરી પુસ્તકના ખાસ વિશેષતાઓ ||

+ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના હાથે વિમોચન થયેલું પુસ્તક.

+બેસ્ટ સેલિંગ પુસ્તક ટૂંકા સમયમાં ત્રીજી એડીશન સુધી પહોચી ચૂકેલું પુસ્તક દરેક વિધાર્થીનું મનગમતું પુસ્તક.


Student Mastery is a "Skill Development Approach".

STUDENT MASTERY is A New Attitude with New Methods.

As a Student we Know How to Read, Write, but we don't know how to memorise it. this book will help you take mastery over it. specially on memorising.

In this book different topics covered like Mind, Secrets and blockages of Memory. Goal Setting, Positive Attitude, and Q&A with Abhijeetsinh Jadeja...

Really Must Reading book for Students.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત