SURAJ NA AJWALE KANKU PAGLA

113 125 (10% Off)
Name: સૂરજના અજવાળે કંકુ પગલાં
SKU Code: 856
Weigth (gms): 180
Year: 2014
Pages: 160
ISBN: 9789351222026
Availability: In Stock

રૂવાડા ખડા કરતી રોમાંચક કથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

૨૧મી સદીમાં પણ માણસ અંધશ્રદ્ધાના અંધારે અટવાઈને પોતાનાં અને અન્યનાં જીવનમાં વૈચારિક વાવાઝોડાં ઊભાં કરી, સમાજજીવનની સમતુલાને અસ્થિર કરવા તૈયાર થાય ત્યારે... એક એવી વ્યક્તિ એશ્વરીય શ્રદ્ધાનું અજવાળું પ્રગટાવી, પેલાં અંધારાંને કેવી રીતે દૂર કરે છે
એની રોમાંચક કથા તમારાં રૂવાંડાં ખડાં કરી દેશે!

અંધારઘેરી મધરાતે સૂર્યનાં પડી રહેલાં ડગલાં એટલે જ જાશે કે સૂરજને અજવાળે કંકુ પગલાં! આ નવલકથાના પ્રત્યેક પ્રસંગો તમારાં વાચનરસને ઉત્તેજિત કરી તમને જકડી રાખશે! આજે જ વસાવો.