TALGAJARDI AANKH

250 250
Name: તલગાજરડી આંખ
SKU Code: 9450
Publisher: YUTI PUBLICATION
Weigth (gms): 400
Year: 2019
Pages: 152
ISBN: 9789385037467
Availability: Out Of Stock

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

શ્રી મોરારી બાપૂની આજ સુધીની રામ કથામાંથી પસંદ કરેલ 1111 જીવનદર્શક અને પ્રેરણરૂપ વિચારોનો સંગ્રહ એટલે 'તલગાજરડી આંખ' પુસ્તક. આ પુસ્તકમાં સંગ્રહિત એક એક વિચાર આપના જીવનમાં નવો ઉમંગ અને ઉત્સાહ ભરશે. આ પુસ્તકની સજાવટ એવી થઈ છે કે કોઈ પ્રસંગે આ પુસ્તક ભેટ આપવાનું પણ તમને મન થશે.