TATHASTU (RUDRA)

198 220 (10% Off)
Name: તથાસ્તુ
SKU Code: 8120
Author: MAULIK SONI
Weigth (gms): 200
Year: 2025
Pages: 128
ISBN: 9789383944682
Availability: In Stock

તથાસ્તુઃ (મન ની શક્તિઓ ની સંપૂર્ણ માર્ગદર્શિકા)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

(1) શું છે આ પુસ્તક?


શું તમે એવું જોયું કે અનુભવ્યું છે કે, જેમને તમે યાદ કરો તે વ્યક્તિનો તમારા પર ફોન 

આવે કે પછી તે વ્યક્તિ તમને રૂબરૂ મળવા આવી જાય, તમે મનમાં કોઈ ગીત ગાતા હોય

અને અચાનક તમને તે જ ગીત રેડિયો કે ટીવીમાં સાંભળવા કે જોવા મળી જાય, જીવનમાં ,

સમસ્યા ઊભી થતાં તમે તેમાં અટવાઈ ગયા હોય અને શું કરવું, શું ન કરવું તે કાંઈ સૂઝતું

જ ન હોય તે સમયે અચાનક તમને તેનો ઉકેલ મળી ગયો હોય, તમે રાત્રે વિચારતાં

વિચારતાં સૂઈ જાઓ છો કે સવારે ૫:૩૦ વાગ્યે ઊઠવાનું છે અને બરાબર ૫:૩૦ વાગ્યે!

અથવા તો તેની ૧ મિનિટ પહેલાં જાગી જ ગયા હોય કે પછી એવા બનાવો કે જે તમને

આશ્ચર્યમાં મૂકી દેતા હોય, !

આવા અનુભવો કે બનાવો જીવનમાં કેવી રીતે બને છે? ચાહું આપણા મનની અપાર

શક્તિઓના ઉપયોગથી બને છે. આ પુસ્તક એ એક એવી માર્ગદર્શિકા છે જે મનની આ

અપાર શક્તિઓની સંપૂર્ણ સમજ તેમજ તેનો ઉપયોગ કરીને જીવનમાં સુખ, શાંતિ,

સમૃદ્ધિ, સફળતા અને તંદુરસ્તી મેળવવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખવે છે.

 

(2) કોના માટે છે આ પુસ્તક?


એવા દરેક વિદ્યાર્થીઓ માટે કે જેમને અભ્યાસમાં સર્વશ્રેષ્ઠ સફળતા મેળવવી છે, એવા

દરેક યુવાનો માટે કે જેમને પોતાનાં સ્વખોને સાકાર કરવાં છે અને જીવનના દરેક ક્ષેત્રમાં

સફળતા મેળવવી છે, એવાં દરેક માતા-પિતા માટે કે જેમને પોતાનાં બાળકોને સંસ્કારી

અને સફળ બનાવવાં છે અને એવી દરેક વ્યક્તિઓ માટે કે જેમને જીવનમાં સુખ, શાંતિ,

સમૃદ્ધિ, સફળતા અને તંદુરસ્તી મેળવવી છે.

 

(3) શું કરશે આ પુસ્તક?


કુદરતે આપેલી મગજ તથા મનની અપાર શક્તિઓનું સંચાલન કરવાની વૈજ્ઞાનિક તેમજ

મેનેજમેન્ટ પદ્ધતિઓ જીવનમાં ઉતારવા અને તે હારા દરેક વ્યક્તિઓએ પોતાના જીવનના

ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરવા તે વિશેનું ચિત્રો, ઉદાહરણો અને 'એક્શન પ્લાન' દ્વારા સંપૂર્ણ

માર્ગદર્શન આપશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત