THE AUTOBIOGRAPHY OF A STOCK (GUJARATI)

293 325 (10% Off)
Name: ધ ઑટોબાયોગ્રાફી ઑફ અ સ્ટૉક
SKU Code: 10067
Author: MANOJ ARORA
Weigth (gms): 300
Year: 2022
Pages: 320
ISBN: 9789391019655
Availability: In Stock

ધ ઑટોબાયોગ્રાફી ઑફ અ સ્ટૉક

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શૅરબજારમાં સંપત્તિ-સર્જનની ભરપૂર તકો રહેલી છે. શું તમે તૈયાર છો?

શૅર્સ એ રોકાણનું એક ખૂબ સરળ છતાં બહુ જ અસરકારક માધ્યમ છે. પણ સભાનતા, ધીરજ અને શ્રદ્ધાની ઊણપ તેને એક જોખમી સાધન બનાવે છે. કદાચ એટલે જ પોતાના પોર્ટફોલિયો માટે લોકો આ માધ્યમ અજમાવતાં ડરે છે. અને આવા લોકોની સમસ્યાના સમાધાન માટે જ છે ધ ઑટોબાયોગ્રાફી ઑફ અ સ્ટૉક; મિસ્ટર શૅરની નજરે!

ગોવિંદ, એક યુવાન રોકાણકાર, મિસ્ટર ઑર પાસે

શૅરબજારમાં રોકાણ અંગે યોગ્ય માર્ગદર્શન લેવા આવે છે.

તમે પણ તેની આ અદ્ભુત સફરમાં તેના સહભાગી બનો અને સાચા શેર્સના સાચા ડેટા સાથે શૅરબજાર વિષે માહિતગાર બનો. ૧૦૧ રસપ્રદ બોધ સાથે શૅર્સની અનોખી દુનિયામાં ગોવિંદ સાથે શિક્ષણ મેળવો. અનેક અભ્યાસોના તારણ રૂપે લખવામાં આવેલા આ બોધ તમને શૅરબજારમાં રોકાણ કરીને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવામાં ઉપયોગી સાબિત થશે. અહીં Yes Bank ની માર્કેટ-વૅલ્યૂમાં ઉતાર-ચડાવ, Reliance Industries ની પ્રગતિ, COVID ૧૯ મહામારીની શૅરબજાર પર અસર વગેરે અનેક વાતોની વિસ્તૃત સમજણ આપવામાં આવી છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત