THE SECRET : MAHANTAM RAHASYA : TRANSLATION OF THE GREATEST SECRET

629 699 (10% Off)
Name: મહાનતમ રહસ્ય
SKU Code: 10090
Author: RHONDA BYRNE
Weigth (gms): 450
Year: 2023
Pages: 290
ISBN: 9789390924387
Availability: In Stock

MAHANTAM RAHASYA : TRANSLATION OF THE GREATEST SECRET

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

                                                             તમે એકવાર જાણી લેશો, તો સ્વતંત્રતા તમારી જ છે.

 

આપણે સત્યને હજારો વર્ષો સુધો ઓળખી શક્યા નથી, કારણ કે આપણે જે આપણી સામે જ છે, તેને જોવાનો પ્રયત્ન કર્યો જ નથી. આપણે આપણી મસ્યાઓ, જીવનની ઘટમાળ, વિશ્વમાં બનતા પ્રસંગો દ્વારા આસાનીથી છેતરાઈ જઈએ છીએ, આપણું ધ્યાન ગુમાવી બેસીએ છીએ અને તેમાં જ આપણે એક મહાન શોધ કે જે આપણી સામે જ છે, તેને મેળવવાનું ચૂકી જઈએ છીએ. એવી શોધ, જે આપણને આપણી તમામ સમસ્યાઓ અને પીડાઓમાંથી મુક્ત કરી આપણને ચિદાનંદ અને પરમસુખનો અનુભવ કરાવી શકે છે.

 

દરેક પ્રશ્નનો જવાબ મળશે, દરેક ઇચ્છા પૂર્ણ થશે. તમારે પછી ભવિષ્યમાં ક્યારેય ગભરાવાની જરૂ૨ ૨હેશે નહીં અને તમારે ક્યારેય ફરીથી પીડા ભોગવવાની રહેશે નહીં.

 

આ તમારા જીવનનું એક મહાનતમ રહસ્ય છે. આ જ તમારું ભાગ્ય છે.

અનુવાદ : જતિન વોરા

 


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત