THE SYSTEM

383 425 (10% Off)
Name: ધ સિસ્ટમ
SKU Code: 10344
Weigth (gms): 300
Year: 2026
Pages: 208
ISBN: 9789366570129
Availability: In Stock

ધ સિસ્ટમ : ક્રાંતિનું એક ડગલું રામરાજ્ય તરફ...

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રોમાંચ, થ્રિલ, રોમાન્સ, ટ્વિસ્ટથી ભરપૂર અને આતંકવાદ, જિયો પોલિટિક્સ, રાજનીતિ, જેવા વિષયોને લઈને વેબસિરીઝનો અહેસાસ કરાવે તેવી નવલકથા લઈને આવ્યા છે Ca. પરેશ કે ભટ્ટ, સાહિત્યના બેહદ શોખીન, વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ અને કાયદો, મેનેજમેન્ટ અને કોમર્સની ડિગ્રી ધરાવે છે - જેનો બેખૂબીથી નવલકથામાં પડછાયો દેખાય છે. નવલકથા જે ભૂતકાળને પ્રકાશિત કરે છે અને ભવિષ્યની રાજનીતિ અને રાજનીતિજ્ઞને એક નવી દિશા અને દૃષ્ટિ આપે છે. વડાપ્રધાન અને તેમના કુટુંબની આસપાસ ગૂંથાયેલી કથા જે સનાતન સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિની ખૂબીઓ અને ખામીઓને લઈને રામરાજ્ય માટે ભારતમાં કેવી સિસ્ટમ હોવી જોઈએ ? – શિક્ષણ, ફાઇનાન્સ, ધર્મ, કાયદો જેવા પાસાઓને કેવી રીતે ગોઠવવામાં આવે તો ફરી રામરાજ્ય ત૨ફ આપણે ક્રાંતિનું એક ડગલું માંડી શકીએ તેનું આગવું દર્શન કરાવે છે. આ નવલકથા ભરપૂર મનોરંજન સાથે ભરપૂર મનોમંથન પણ કરાવે છે. ભારતને એક નવી ઓળખ અને નવી પ્રતિભા આપે છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત