TOUCHWOOD

203 225 (10% Off)
Name: ટચવુડ
SKU Code: 10257
Weigth (gms): 200
Year: 2024
Pages: 120
ISBN: 9789393237576
Availability: In Stock

ટચવુડ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જાગૃત વિચારોનો મૂડ... ‘ટચવુડ’...!
આજ જોતજોતામાં ‘ઑફબીટ’નો દસમો ભાગ પ્રગટ થઈ રહયો છે.દર અઠવાડિયે કોરા કાગળનો મુકાબલો નહી, કોરા કાગળ જોડે મારા વિચારોની મહેફિલ માંડુ છું.
કેટલુ જીવીએ છીએ આપણે કેટલા ટાસ્ક છે જીવનના ને એની સાથે સાથે બીજાને ઇર્ષા આવે એવી રીતે જીવવાનુ ,આપણી અંદર શુ ચાલી રહ્યુ છે એની ખબર બીજાને પ઼ડવા દેવાની નથી.કુંડાના પાણીને પાણી પીવડાવવાનુ છે ને આંખોના પાણીને સંતાડવાના છે. આ બધાની સાથે અરીસા સાથે આંખો મીલાવવાની છે In short જીવવાનું છે .કેટલુ બધુ કરવાનુ છે નઇ? બધુ જ થઇ જશે ...ટચવુડ

ફોન ઉપાડવાના છે

Whatsappના જવાબ આપવાના છે Facebook, Insta, Twitter જોવાના છે

Photos અપલોડ કરવાના છે

Comment લખવાની છે

દિવાળી અને ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું છે. બીજાને ઇર્ષા આવે એવી રીતે જીવવાનું છે આપણી અંદર શું ચાલે છે – એની ખબર બીજાને પડવા દેવાની નથી.

કૂંડાના ફૂલોને પાણી પીવડાવવાનું છે. આંખોના પાણીને સંતાડવાના છે.

આ બધાની સાથે અરીસા સામે આંખો મિલાવવાની છે.

In Short

‘જીવવાનું’ છે.

જીવવાનું ભુલાઈ ન જાય એમ

કેટલું બધું કરવાનું છે.

થઈ જ જશે...

ટચવુડ!

અકિત ત્રિવેદી


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત