TVACHA: NARINA JIVAN PAR CHAMDINA ROGONI ASAR

68 75 (9% Off)
Name: ત્વચા: નારીના જીવન પર ચામડીના રોગોની અસર
SKU Code: 9181
Weigth (gms): 150
Year: 2021
Pages: 72
ISBN: 9789386669469
Availability: In Stock

ત્વચા: નારીના જીવન પર ચામડીના રોગોની અસર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સમાજમાં પ્રવર્તતી ગેરસમજને પરિણામે ચામડીના રોગો પ્રત્યે જનમાનસમાં એક પ્રકારની ઘૃણા અથવા તો તિરસ્કારની ભાવના પ્રવર્તતી જોવા મળે છે. જેને કારણે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડ્યું છે. આ વિચારસરણીને પરિવારજનો અને સમાજ, આવા ચામડીના રોગો પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે અને સમાજમાં જાગૃતિ આવે તે પ્રયત્નોની પ્રસ્તુતિ આ પુસ્તકના માધ્યમ દ્વારા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ચામડીના રોગોને કારણે સમાજમાં સ્ત્રીઓને ઘણું સહન કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે. તેમાં સકારાત્મક બદલાવ લાવવાનો એક પ્રયાસ થયો છે.....


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત