UNSTOPABLE

108 120 (10% Off)
Name: અનસ્ટોપેબલ
SKU Code: 9080
Author: APEXA SHAH
Weigth (gms): 175
Year: 2021
Pages: 136
ISBN: 9789385128189
Availability: In Stock

અનસ્ટોપેબલ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

દરેક મા વર્કિંગ વુમન છે, ભલે એ ઘરે રહીને પરિવારના સભ્યોની કાળજી લેતી હોય કે બહાર રહીને નોકરી કરતી હોય.’ આરૂષીના આ વાક્ય પર તો જાણે આખો હૉલ તાલીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો.

આગળની હરોળમાં બેઠેલો અંશ બધાને કાનમાં કહેવા લાગ્યોઃ ‘આ મારી મમ્મી છે.'

‘તારે ઘરે શું કામ હોય છે? તારે તો આખો દિવસ બેસી જ રહેવાનું ને.’ પતિ કે છોકરાંઓના મોઢામાંથી નીકળેલું આ વાક્ય દિલની આરપાર નીકળી જાય જ્યારે કે સવારથી લઇને સાંજ સુધી આપણે એમના જ કામમાં વ્યસ્ત હોઇએ. આજકાલ છોકરાઓ સાચવા નથી ગમતા. બસ, નોકરીઓ કરવી છે બધાને. છોકરાંઓ ભલેને રખડતાં થઇ જાય.'

આ વાક્ય પણ એટલી જ તીવ્રતાથી દિલની આરપાર નીકળે જ્યારે કોઇ ત્રીજી વ્યક્તિ તમને સંભળાવે.

અપેક્ષા શાહ, ઍડવોકેટ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત