UTAVLE SARJAYELUN SAHITYA : AKHBARI VARTAO PAR PRAGAT THAYELO GUJARATI SAHITYANO VAIBHAV

314 349 (10% Off)
Name: ઉતાવળે સર્જાયેલું સાહિત્ય : અખબારી વાર્તાઓ પર પ્રગટ થયેલો ગુજરાતી સાહિત્યનો વૈભવ
SKU Code: 10244
Weigth (gms): 250
Year: 2025
Pages: 168
ISBN: 9789366574592
Availability: In Stock

ઉતાવળે સર્જાયેલું સાહિત્ય : અખબારી વાર્તાઓ પર પ્રગટ થયેલો ગુજરાતી સાહિત્યનો વૈભવ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

• ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક એક અંગે જે લખ્યું હતું. એ પુસ્તક પ્રગટ થયું એને આજે સવા બે સદી થવા આવી છે.

• ગુજરાતી ભાષાનો પ્રથમ કોષ તૈયાર કરતી વખતે નર્મદને સવા દાયકો લાગ્યો હતો અને એ પછીય છાપનાર તો મળતા જ ન હતા.

• ગુજરાતના પ્રથમ ગ્રંથાલયની આજે હાલત કેવી છે?

• 28 વર્ષના એકાંતવાસે જગતને કયુ સર્વોત્તમ વાચન આપ્યું?

• ગુજરાતી ભાષાના જિવંત જ્ઞાનકોષ વિજયગુપ્ત મૌથનો સંઘર્ષ કેવો હતો ?

• બસ્સો વર્ષમાં ગુજરાતી પત્રકારત્વ કેવી રીતે બદલાયું ?

લલિત ખંભાયતા

અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા લેખક-પત્રકાર લલિત ખંભાયતાએ ઉપર દર્શાવ્યા એવાં 23 વિષયો આ પુસ્તકમાં સ્પર્શ્યા છે. અખબારમાં પ્રગટ થતું સાહિત્ય આમ તો ઉતાવળે સર્જાયેલું સાહિત્ય' ગણાય છે. અહીં સમાવાયેલા મોટા ભાગના લેખો અખબારી લેખનની જ નીપજ છે. એમાં કેટલી ઉતાવળ છે અને કેટલું સાહિત્ય છે એ વાંચનારે પોતે જ નક્કી કરવાનું છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત