VAIDEHIMA VAIDEHI

383 425 (10% Off)
Name: વૈદેહી માં વૈદેહી
SKU Code: 5404
Author: VANDAN RAVAL
Weigth (gms): 500
Year: 2018
Pages: 392
ISBN: 9789385128295
Availability: In Stock

વૈદેહી માં વૈદેહી

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં વળાંક આવે છે, જ્યારે તેને એક અનામી પત્ર મળે છે અને તે જઈ ચડે છે ઘરથી ચૌદસો કિલોમીટર દૂર જંગલ, નદી અને પર્વતો વચ્ચે વસેલા ગામડામાં, જ્યાં હોય છે વૈદેહીની વ્યથા, વૃંદાની વૈચારિકતા, વિજ્ઞાનનો અકલ્પનીય આવિષ્કાર તેમજ આતંકવાદીઓ અને ભારતીય જાસૂસો વચ્ચેની ભીષણ અથડામણ. જેના રહસ્યોનો તાગ મેળવવા જતાં તર્કનાં તાર તણાઈને તૂટી જાય તેવી પરિસ્થિતિમાં અણધારી રીતે ફસાઈ ગયેલો વેદ સ્વત્વની શોધ, જીવનને સમજવાની નિષ્ઠા જાળવી શક્યો હશે? હા, વેદ ઝઝૂમે છે અને જીવનને શોધે છે, સમજે છે...

નદી, જંગલ, પર્વતો, ગુફાઓ, સૌંદર્ય, આતંકવાદ, આવેશ, રહસ્યો, તર્ક, બુદ્ધિ, વિચાર, ઊર્મિઓ, સમજણ, પ્રેમ અને વિજ્ઞાન દ્વારા ગૂંથાયેલી આ કથા આપની સમક્ષ પ્રસ્તુત છે... જેનું પરિણામ છે- એક આતંકવાદીનું માનવીયકરણ...

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત