VER VIRASAT

414 460 (10% Off)
Name: વેર વિરાસત
SKU Code: 6095
Author: PINKI DALAL
Weigth (gms): 450
Year: 2015
Pages: 486
ISBN: 9789351981534
Availability: In Stock

વેર વિરાસત

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

વાર્તાનો થીમ ભલે ફિલ્મજગતનો છે પણ સૂક્ષ્મ સ્વરૂપ તો માનવીય સંબંધો અને એક ચોથા પરિમાણની શક્તિનું પણ છે. વ્યક્તિ પોતે જ્યારે આયનામાં પોતાની જાતને ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી પરિસ્થિતિનો દોરીસંચાર કરનાર ઓર કોઈ નહીં બલકે નિયતિ પોતે જ હોય છે. એક લૌકિક દુનિયા અને એક તેનાથી ઉપરી શક્તિઓ ધરાવતી અગોચર દુનિયા, પણ સર્વત્ર વ્યવહાર તો એક જ છેઃ એક હાથ દે, એક હાથ લે. આવા જ પરિબળો પર આકાર લે છે વેર વિરાસત. . . .



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત