VISMAY PART: 2

293 325 (10% Off)
Name: વિસ્મય ભાગ: ૨
SKU Code: 7933
Weigth (gms): 280
Year: 2019
Pages: 136
ISBN: 9789384076313
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

' “વિસમય' શ્રેણીના આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી
અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-'એડવિનાનાં ચચસ્પિદ સંબંધો ય સ્થાન પામ્યાં છે.
તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રોના ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં
ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની પરાક્રમકથાથી માંડીને દિવના દરિયે લડાયેલી
અભૂતપૂર્વ લડાઈ સુધીની કથાઓ સમાવતી આ શ્રેણીના બહુરંગી વિષય-વૈવિધ્યને જોડતી એક જ કડી છેઃ
વિસ્મય.

લેખના અંતે ઈતિહાસે છોડી દીધેલા “જો અને તો'ની વર્યે ભાવકની સાથે લેખક તરીકે હું (ધૈવત ત્રિવેદી)
પણ સાક્ષીભાવે ઊભો છું. ક્યાંય કોઈનો ન્યાય 'તોળવાની ચેષ્ટા કર્યા વગર લેખક તરીકે મેં તથ્યોના
ઉજાસમાં વાચકની સમક્ષ ઘટનાને યથાતથ ખોલી આપવાનો પ્રયાસ કર્યો છે.