VOLLYBALL RAMAT ANE NIYAMO

135 150 (10% Off)
Name: વોલીબોલ રમત અને નિયમો
SKU Code: 5407
Weigth (gms): 150
Year: 2018
Pages: 126
ISBN: 9789382780151
Availability: In Stock

વોલીબોલ રમત અને નિયમો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભારતમાં વોલીબોલને લાવનાર વાય.એમ.સી.એ. જ હતું. જ્યારે આ રમત આપણા દેશમાં પહોંચી ત્યારે તે ખાસ વર્ગનાની જ રમત મનાતી હતી. જે પોતાના શોખ અને સ્વાસ્થય તેમજ ફિટનેસને ધ્યાનમાં રાખીને રમતા હતા. કારણ કે આ રમત માટે ન તો કોઈ મોટા મેદાનની જરૂર હતી, ન તો એમાં કોઈ મોટું આયોજન કરવામાં આવતું હતું. સામાન્ય રીતે અમીર લોકો પોતાનાં ઘરોના આગણાંમાં જ નેટ લગાવી પોતાનો શોખ પૂરો કરી લેતા હતા. અંગ્રેજ અને ગોરો સૈનિકોની આ મનપસંદ રમત મનાતી હતી. મોટામોટા અંગ્રેજ અફસર પોતાના બંગલાના ગ્રાઉન્ડમાં સાંજ થતા જ આ રમતની મજા માણતા હતા અથવા સવારે ઓફિસ જતાં પહેલાં આ રમતને રમતા હતા.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત