WHAT YOUNG INDIA WANTS

126 140 (10% Off)
Name: વ્હોટ Young ઇન્ડિયા વોન્ટ્સ
SKU Code: 5786
Weigth (gms): 250
Year: 2014
Pages: 192
ISBN: 9788184407372
Availability: In Stock

વ્હોટ Young ઇન્ડિયા વોન્ટ્સ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

• શા માટે આપણા વિદ્યાર્થીઓ સમયાંતરે આપઘાત કરે છે ?

• ભારતમાં આટલો બધો ભ્રષ્ટાચાર શા માટે છે ?

• શા માટે આપણા રાજકીય પક્ષો સંપીને કામકાજ કરી શકતા નથી ?

• શું આપણા મતથી કોઈ ફેરફાર થાય છે ખરો ?

• આપણે આપણા ભારતને ચાહીએ છીએ ખરું પણ શું કેટલીક બાબતો સાવ અલગ જ ન હોવી જોઈએ ?

આપણે સૌએ આવા સવાલો ક્યારેક ને ક્યારેક પૂછયા હોય છે. એ જ પ્રમાણે ભારતના સૌથી વધુ લોકપ્રિય લેખક ચેતન ભગતે તેઓના પહેલા ‘નોન-ફ્રિક્શન’ પુસ્કત ‘વ્હોટ યંગ ઇન્ડિયા વોન્ટ્સ’માં પૂછયા છે.

વ્હોટ ઇન્ડિયા વોન્ટ્સ’ ચેતન ભગતની ખૂબ વંચાતી વર્તમાનપત્રની કોલમો ઉપર આધારિત છે અને છેલ્લા દાયકાથી તેઓની આંગળી આપણા દેશની નાડી પર છે તે જોઈ શકાય છે. તેઓ ખ્યાતનામ વિચારક અને વક્તા પણ છે. સાવ સરળ ભાષામાં અને તે છતાંય ખૂબ જ ઊંડાણથી તેઓએ આધુનિક ભારતને સતાવતા પ્રશ્નો અંગે ચર્ચા કરીને તેની સમસ્યાઓનાં સમાધાન પણ દર્શાવ્યાં છે. તેઓ સામે ચાલીને વાચકોને ચર્ચામાં સામેલ કરે છે. અને અંતે તેઓ એક મહત્વનો સવાલ કરે છે : જ્યાં સુધી આપણે સૌ આપણા દેશને બહેતર બનાવવાની પ્રક્રિયા બાબતે એકમત નહીં થઈએ ત્યાં સુધી કઈ રીતે બદલાવ આવશે ?

જો તમારે સમકાલીન ભારતને સમજવું હોય, તેની સમક્ષની સમસ્યાઓને જાણવી હોય અને તેના ઉકેલમાં સહભાગી થવું હોય તો ‘વ્હોટ યંગ ઇન્ડિયા વોન્ટ્સ’ તમારા માટેનું પુસ્તક છે. આજે જ વસાવી લો.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત