WHO IS THE KILLER?

248 275 (10% Off)
Name: Who ઈઝ ધ Killer?
SKU Code: 9573
Weigth (gms): 200
Year: 2019
Pages: 232
ISBN: 9789351228714
Availability: In Stock

Who ઈઝ ધ Killer?

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રોજર ઘણું બધું જાણતો હતો. એને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ સ્ત્રીએ જ પોતાના પતિની, ઝેર આપીને, ક્રૂર હત્યા કરી હતી. રોજરને એવી પણ શંકા હતી કે શું કોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ?
– અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની પ્રેમિકાએ દવાનો ઑવરડોઝ લઈને પોતાની જિંદગીનો અંત લાવી દીધો!
એક સાંજે રોજરને ટપાલ મળે છે જે તેને આ રહસ્યનો પર્દાફાશ કરવામાં મદદ કરવાની હતી પણ રોજર એ ટપાલ પૂરી કરે તે પહેલાં જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.
કોણ છે આ ઘટનાક્રમોની પાછળ, જે પોતાના સ્વાર્થ માટે કોઈપણ હદે જાય છે ?
Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીની દિલધડક રહસ્યકથાઓ તમે એકી બેઠકે વાંચી જાઓ તો નવાઈ નહીં !

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત