YUGPURUSH AAMBEDKAR (SACHITRA JIVANCHARITRA SHRENI)

72 80 (10% Off)
Name: યુગપુરુષ આંબેડકર (સચિત્ર જીવનચરિત્ર શ્રેણી)
SKU Code: 5457
Weigth (gms): 100
Year: 2015
Pages: 24
ISBN: 9789351981152
Availability: In Stock

યુગપુરુષ આંબેડકર (સચિત્ર જીવનચરિત્ર શ્રેણી)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું અને પછી જ્યારે ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે ડૉ. ભીમરાવ આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. તેમની ભારતના ‘બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટી'ના પ્રમુખ તરીકે વરણી થઈ. તેમના રચેલા બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતાં. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. ૬ ડિસેમ્બર,૧૯૫૬ના રોજ દિલ્હીમાં તેમનું અવસાન થયું. ભારત સરકારે તેમને મરણોત્તર ‘ભારતરત્ન' પુરસ્કારથી સન્માનિત કર્યા.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત